Homeક્રિકેટફરી એક વખત ધોની...

ફરી એક વખત ધોની અને સાક્ષી સાથે મુંબઈમાં જોવા મળ્યો પંત, સોશિયલ મીડિયા પર ફોટો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં રિષભ પંત પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સાથે જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની અને રિષભ પંતનો આ ફોટો મુંબઈનો છે.જો પંતના કરિયર પર નજર કરીએ તો 33 ટેસ્ટ મેચો સિવાય આ ખેલાડીએ 30 ODI અને 66 T20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
સોશિયલ મીડિયા પર એક ફોટો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટોમાં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પંત સાથે જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની અને પંતનો આ ફોટો મુંબઈનો છે.

આ ફોટોમાં મહેન્દ્ર સિંહ ધોની પંત સિવાય અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા ચાહકોનું કહેવું છે કે, પંત જલ્દી મેદાનમાં વાપસી કરી શકે છે.

આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું ફાઈનલ લિસ્ટ જાહરે કર્યું હતુ. આઈપીએલ 2024થી પહેલા દિલ્હી કેપિટલ્સે વિકેટકીપર બેટ્સેમન પંતને રિટેન કર્યો છે. આ પહેલા આઈપીએલ 2023 સીઝન પંત રમી શક્યો ન હતો. એવું કહી શકાય કે. પંત ટુંક સમયમાં જ મેદાનમાં પરત ફરી શકે છે.

પંત હાલમાં પોતાની ફિટનેસ પર ધ્યાન રાખી રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર દરમિયાન પણ પંત તેમના ગુરુ ધોની સાથે જોવા મળ્યો હતો. સાક્ષી ધોનીએ દિવાળી સેલિબ્રેશનના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.

ગત્ત વર્ષે ડિસેમ્બર 2022ના રોજ કાર અક્સ્માતમાં રિષભ પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી પંત ક્રિકેટના મેદાનથી દરુ છે. પંત જલ્દી ક્રિકેટના મેદાનમાં જોવા મળી શકે છે.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...