Homeમનોરંજનસુહાના ખાન નેટવર્થઃ શાહરૂખ...

સુહાના ખાન નેટવર્થઃ શાહરૂખ ખાનની દીકરી ફિલ્મોમાં આવતા પહેલા જ કરોડોની છે માલિક, સુહાના આ રીતે કરે છે મોટી કમાણી

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મોમાં ડેબ્યૂ કરતાં પહેલા સુહાના ખાન કરોડો રૂપિયાની માલિક છે.
સુહાના ખાન શાહરૂખ ખાનની એકમાત્ર અને લાડકી પુત્રી છે, શાહરૂખને બોલિવુડનો સૌથી ધનિક એક્ટર કહેવામાં આવે છે. તેથી તેની હંમેશા લક્ઝરી લાઈફસ્ટાઈલ રહી છે, પરંતુ તે કરોડોની માલિક છે.

સુહાના ખાન પાસે ન્યુયોર્કમાં આલીશાન ઘર છે. રિપોર્ટ્સ મુજબ તેની કિંમત લગભગ 35 કરોડ રૂપિયા છે. આ સિવાય સુહાનાની અલીબાગમાં પણ કેટલીક પ્રોપર્ટી છે.

આલીશાન ઘર સિવાય સુહાના ખાન પાસે રેન્જ રોવર અને લેમ્બોર્ગિની જેવી કાર પણ છે. જેની કિંમત કરોડોમાં છે.

આ સિવાય સુહાના ખાન ફેમસ બ્યુટી બ્રાન્ડ મેબેલિનની એમ્બેસેડર પણ છે. જેના દ્વારા સુહાના ખૂબ મોટી રકમ કમાય છે.

સુહાના ખાનની કુલ નેટવર્થની વાત કરીએ તો રિપોર્ટ્સ મુજબ તે 10 થી 12 કરોડ રૂપિયાની વચ્ચે છે.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...