Homeરસોઈબજારમાં મળતી ફ્રેન્ચ ફ્રાઈઝ...

બજારમાં મળતી ફ્રેન્ચ ફ્રાઈઝ ક્રન્ચી કેમ હોય છે? જ્યારે બનાવો ત્યારે કરો આ કામ

જો તમને ક્રન્ચી પોટેટો સ્નેક્સ પસંદ છે, તો તમે ફ્રેન્ચ ફ્રાઈસની રેસિપી પણ ટ્રાય કરી શકો છો. આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ફ્રેન્ચ ફ્રાઈસ નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. બાળકોને ફ્રેન્ચ ફ્રાઈસ ખૂબ જ પસંદ હોય છે. તેને ઘરે સરળતાથી બનાવી શકાય છે. તેને તમે બર્ગર, પિઝાની સાથે ખાઈ શકો છો અથવા ટોમેટો કેચપ સાથે તેનો આનંદ માણી શકો છો. તમે સવારના નાસ્તામાં અથવા સાંજના નાસ્તામાં ચાની સાથે ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ શકો છો.

ચાલો જાણીએ ક્રન્ચી ફ્રેન્ચ ફ્રાઈસની એકદમ સરળ રેસિપી.

ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવા માટે સામગ્રી
બટાકા – 250 ગ્રામ, 1 ચમચી મીઠું, તેલ (તળવા માટે), ચાટ મસાલો

ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાની રીત

  • બટાકાને એક જેવા શેપમાં કાપી લો અને પાણીમાં નાખતા જાવ.
  • તેનાથી બટાકા કાળા પડે નહી. 5 મિનિટ સુધી સમારેલા બટાકા પાણીમાં રહેવા દો.
  • હવે એક વાસણમાં પાણી નાખી ગેસ પર મુકો. જ્યારે પાણી ઉકળવા માંડે ત્યારે મીઠુ અને ફ્રેન્ચ ફ્રાઈસ નાખી દો.
  • સારી રીતે ઉકળ્યા પછી ગેસ બંધ કરીને પાણીમાં જ ફ્રેન્ચ ફ્રાઈસ 5 મિનિટ રહેવા દો.
  • હવે ફ્રેન્ચ ફ્રાઈસને પાણીમાંથી નિતારીને કપડાથી હળવા હાથે લુછી લો.
  • પાણી સુકાય જાય પછી ફ્રેન્ચ ફ્રાય 10 મિનિટ માટે ફ્રીઝરમાં મુકી દો.
  • હવે એક કડાઈમાં તેલ મુકીને ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ફ્રેન્ચ ફ્રાઈસ નાખીને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
  • તૈયાર છે ગરમા ગરમ ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ. તેના પર ચાટ મસાલો લગાવો. જે બાદ સોસ સાથે સર્વ કરો.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...