Homeરસોઈરસગુલ્લા ની રેસીપી

રસગુલ્લા ની રેસીપી

સામગ્રી -દૂધ 1 કિલો ,લીંબૂ-2 મીડિયમ સાઈજ ,ખાંડ 2 નાની વાટકી ,પાણી – 4 નાની વાટકી .

બનાવવાની રીત – 1. લીંબૂમાંથી રસ કાઢી એક વાટકીમાં નાખો. વાટકીમાં જેટલો રસ છે તેટલું જ પાણી નાખો.

2. દૂધને ઉકાળી લો. પછી તેને 80 % જેટલુ ઠંડુ થવા માટે મુકો. જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં એક નાની ચમચી લીબુનો રસ લઈને દૂધમાં નાખી દો અને ચમચીથી હલાવતા રહો.

આ રીતે બધો રસ દૂધમાં મિક્સ કરી લો. આમ દૂધ ફાટી જશે અને ફાટેલા દૂધમાંથી પનીર(છેના) બની જશે.

3. એક સૂતી કાપડ લો. તેને એક વાસણમાં પાથરી દો તેના પર ફાટેલું દૂધ નાખો. પછી કપડાને બન્ને હાથથી ઉઠાવી ચારે તરફથી એક કરી લો,પછી કપડાને દબાવી-દબાવીને દૂધમાંથી પાણી કાઢી લો. એના પછી ફાટેલા દૂધ પર બે ગિલાસ પાણી નાખો. . જેથી છેનાની ખટાશ દૂર થાય. પછી તેનામાંથી બધું પાણી બહાર કાઢી લો.

4.છેનાને 5 મિનિટ સુધી હાથમાં નરમ કરો જેથી તે સ્પંજી બની જાય.

5.છેનામાંથી તમે લીંબૂ જેટલા ગોળ રસગુલ્લા બનાવો.

6. એક કૂકરમાં ચાશની બનાવવા માટે 3 વાટકી ખાંડ અને 4 વાટકી પાણી નાખી દો. પછી તેને ઉકાળવા મુકી દો. . જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે રસગુલ્લાને કૂકરમાં નાખો ગૈસને મીડિયમ તાપ પર થવા દો. 20 મિનિટ પછી તાપ બંદ કરો. રસગુલ્લા બનીને તૈયાર છે. ઠંડા થયા પછી ફ્રિજમાં મુકી દો.

Most Popular

More from Author

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

Read Now

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...

જો તમે પણ મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો ચોક્કસથી આ પ્રખ્યાત ફૂડનો આનંદ લો, સ્વાદ તમને વારંવાર ખાવાનું મન થશે.

મહારાષ્ટ્રના કેટલાક સ્થળોની સુંદરતાના વખાણ કરવામાં શબ્દો ઓછા પડે છે. મહારાષ્ટ્રમાં સ્થિત લોનાવાલા, ખંડાલા, મહાબળેશ્વર ઉપરાંત, પંચગની, માથેરાન અને ઇગતપુરી હિલ સ્ટેશન જેવા સ્થળોની મુલાકાત લેવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે. મહારાષ્ટ્રમાં જુન્નર કોઈ સુંદર જગ્યાથી ઓછું નથી.પુણેથી લગભગ 100 કિમી દૂર જુન્નર નામનું સુંદર શહેર છે. આ...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...