Homeક્રિકેટભારત આજે '૫૦મા' સ્ટેડિયમમાં...

ભારત આજે ‘૫૦મા’ સ્ટેડિયમમાં સિરીઝ-વિજયથી શ્રીગણેશ કરશે?

ઑસ્ટ્રેલિયા સામેની પાંચ મૅચની ટી૨૦ સિરીઝમાં ભારતે ૨-૧થી સરસાઈ લીધા પછી હવે આજે ચોથી મૅચમાં જીતીને ૩-૧ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરવાનો સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીને સારો મોકો છે. આ મૅચ છત્તીસગઢ રાજ્યમાં રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં રમાશે.

રાયપુરનું આ સ્ટેડિયમ ભારતનું ૫૦મું ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ છે, જ્યાં જાન્યુઆરીમાં ન્યુ ઝીલૅન્ડ સામે રમાયેલી એકમાત્ર વન-ડે ભારતે ૧૭૯ બૉલ બાકી રાખીને ૮ વિકેટે જીતી લીધી હતી.

એમાં શમીની ત્રણ વિકેટના તરખાટ બાદ રોહિતના ૫૧ અને ગિલના અણનમ ૪૦ રનની મદદથી ભારતે વિજય મેળવ્યો હતો.

રાયપુરના નવા સ્ટેડિયમની બહાર ભારતીય ક્રિકેટર્સના નામ અને નંબરવાળા જર્સી લઈને બેઠેલો ફેરિયો (તસવીર : એ.એફ.પી.)

શ્રેયસ ઐયર આજથી ટી૨૦ ટીમમાં કમબૅક કરી રહ્યો છે. તે વાઇસ કૅપ્ટન છે. પેસ બોલર મુકેશ કુમાર મંગળવારે લગ્ન કર્યા પછી ગઈ કાલે રાયપુર આવી ગયો છે અને આજે તેને ચોથી ટી૨૦માં રમાડવામાં આવશે એવી સંભાવના છે.

મૅચનો સમય : સાંજે ૭.૦૦ વાગ્યાથી

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...