Homeક્રિકેટઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ ટી-20...

ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ ટી-20 સિરીઝમાં કર્યા મોટા બદલાવ, 6 ખેલાડીઓને આરામ આપ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 સિરીઝ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ ટીમમાં કેટલાક મોટા બદલાવ કર્યા છે. વર્લ્ડકપ જીતનારી ટીમના 6 ખેલાડી જે આ સિરીઝનો ભાગ હતા તેમણે આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયા પાંચ મેચની ટી-20 સિરીઝમાં 0-2થી પાછળ છે.

આ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો- ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લિશ, સીન એબોટ, એડમ ઝમ્પા અને સ્ટીવ સ્મિથ છે.

ઝમ્પા અને સ્મિથ પહેલા જ ઓસ્ટ્રેલિયા પરત ફરી ચુક્યા છે.

હવે આવી છે ઓસ્ટ્રેલિયાની ટીમ

ભારત વિરૂદ્ધ ટી-20 સિરીઝ માટે ઓસ્ટ્રેલિયાની ટીમ- મેથ્યૂ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટીમ ડેવિડ, બેન ડ્વારશુઇસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડરમોટ, જોશ ફિલિપ, તનવીર સાંઘા, મેટ શોર્ટ અને કેન રિચર્ડસન.

ટ્રેવિસ હેડ એકમાત્ર એવો ખેલાડી છે જે વર્લ્ડકપ જીતનારી ટીમનો સભ્ય હતો અને તે આ ટીમનો પણ ભાગ છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે આ નિર્ણય ખેલાડીઓના વર્કલોડને જોતા લીધો છે.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...