Homeક્રિકેટઅક્ષર પટેલે ઋતુરાજને આપી...

અક્ષર પટેલે ઋતુરાજને આપી 60 સેકન્ડની ચેલેન્જ, તમે કરી શકો આ કામ?

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી T-20 મેચમાં ભારતની 44 રને જીત ભારતને 5 મેચની સીરિઝમાં 2-0ની લીડ મેળવી મેચ બાદ અક્ષરે ઋતુરાજને આપી અનોખી ચેલેન્જ

ભારતે ઓસ્ટ્રેલિયા સામે T20 સીરિઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ બીજી મેચ 44 રને જીતી લીધી હતી. ભારતીય ટીમની જીત બાદ અક્ષર પટેલે ઋતુરાજ ગાયકવાડને દિલચસ્પ ચેલેન્જ આપી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

જેમાં અક્ષરે ઋતુરાજને 60 સેકન્ડમાં મેચ રિપોર્ટ સંભળાવવાનો પડકાર ફેંક્યો છે. આ વીડિયો પર ફેન્સે અનેક પ્રકારની કોમેન્ટ કરી છે.

BCCIએ ટ્વીટર પર વીડિયો કર્યો શેર

BCCIએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અક્ષર પટેલે ઋતુરાજને 60 સેકન્ડમાં મેચનો અહેવાલ સંભળાવવાનો પડકાર ફેંક્યો હતો. રસપ્રદ વાત એ છે કે, આ દરમિયાન તે ઋતુરાજને પણ પરેશાન કરશે. ઋતુરાજે પણ ચેલેન્જ સ્વીકારી હતી. જે બાદ ઋતુરાજે રિપોર્ટ સંભળાવતા જ અક્ષરે પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. જો કે, ઋતુરાજે લગભગ 55 સેકન્ડમાં આખો રિપોર્ટ સંભળાવ્યો હતો. ટ્વીટર પર આ વીડિયોને 25 હજારથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોને લગભગ 2 હજાર લોકોએ પસંદ કર્યો છે. ફેન્સે અનેક પ્રકારની કોમેન્ટ્સ પણ કરી છે.

ભારતની 44 રને થઈ જીત

ઉલ્લેખનીય છે કે, ઋતુરાજે બીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 43 બોલનો સામનો કરીને 58 રન બનાવ્યા હતા. ઋતુરાજે આ ઇનિંગમાં 3 ફોર અને 2 સિક્સ પણ ફટકારી હતી. યશસ્વી જયસ્વાલે 25 બોલનો સામનો કરીને 53 રન બનાવ્યા હતા. ઇશાન કિશને 52 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ભારતે 235 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 191 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ 44 રને જીતી હતી.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...