Homeધાર્મિકભોળાનાથી કૃપા માટે સોમવારે...

ભોળાનાથી કૃપા માટે સોમવારે જરૂર કરો આ છ કામ, દરેક મનોકામના થશે પૂર્ણ

હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. સોમવાર ભગવાન શંકરને સમર્પિત છે. આ દિવસે, ભક્તો શિવ મંદિરની મુલાકાત લે છે અને શિવલિંગને દૂધ, બિલીપત્ર, ભાંગ અને ધતુરાથી અભિષેક કરે છે. કેટલાક લોકો આ દિવસે શિવની કૃપા મેળવવા માટે વ્રત પણ રાખે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા ઉપાયોથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે. તેમની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. સોમવારના દિવસે કરવામાં આવેલ ઉપાયો ખૂબ જ સફળ થાય છે અને શિવ પ્રસન્ન થઈને પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

સોમવારના ખાસ ઉપાય

  • સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ. આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, દૂધ, ધતુરા, ગંગાજળ, બિલીપત્રના ફૂલ ચઢાવો.
  • સોમવારે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો જોઈએ. આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ. તેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.
  • પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે. પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે.
  • સોમવારે દાન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાંજે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે. આટલું જ નહીં તે પિતૃ દોષની અસરને પણ ઘટાડે છે.
  • આ દિવસે દહીં, સફેદ વસ્ત્ર, સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્તને ઈચ્છિત વરદાન આપે છે. સોમવારે શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે.
  • ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે. આ માટે સોમવારે ચંદનનો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

પતિનો કોઈ અતોપતો નથી😅😝😂

પતિ : તને મારામાં સૌથી સારી વાતકઈ લાગે છે?પત્ની : સમય...

લખ્યું સ્ક્રેચ કરો અને જવાબ વાંચો😅😝🤣

પત્ની- મને ડર લાગે છેઆજે મારી તરફ મોઢું કરીને સૂજો…પ્લીઝ!!!....પતિ- બસ...

Read Now

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો સમજદાર બનીશ કે,3 વર્ષના દીકરાને આ બધું નહીં પૂછું.😅😝😂😜🤣🤪 પતિ : આજેજમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?પત્ની : હા,તમને કઈ રીતે ખબર પડી?પતિ : કારણ કે,પહેલા કાળા વાળ નીકળતા હતા,અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ...

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો

અનંત અને રાધિકાની સગાઇમાં એન્ગેજમેન્ટ રિંગ લાવનાર સભ્ય બન્યો ચર્ચાનો મુદો આજકાલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીની તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે અનંત અને રાધિકાની સગાઇનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તેમના માટે એન્ગેજમેન્ટ રિંગ લઇને આવનારને ઇશા અંબાણી ઇંટ્રોડ્યુસ...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક તો આઉટ ઓફ સ્ટોક છે.તેમના ચાર વર્ષના છોકરા ગોલુનેઆ ખબર ન પડી આથી તેણે મમ્મીને પૂછ્યું :મમ્મી આઉટ ઓફ સ્ટોક એટલે શું?મમ્મી : જે ઘરમાં ન હોય તે.એક દિવસ ગોલુ બપોરે ટીવી જોઈ રહ્યો હતો,એટલામાં મગનનો...