Homeધાર્મિકપ્રદોષ વ્રત અને શનિવારનો...

પ્રદોષ વ્રત અને શનિવારનો શુભ સંયોગ, આ સરળ ઉપાય કરવાથી શનિ સંબંધિત બાધા થશે દુર

પ્રદોષ વ્રત અને શનિવાર ભગવાન શિવની પૂજા કરવા માટે ખાસ દિવસ માનવામાં આવે છે. દર મહિનામાં બે પ્રદોષ વ્રત આવે છે. પ્રદોષ વ્રતના પાવન દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર શનિવાર અને પ્રદોષ વ્રતનો સંયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 15 જુલાઈ અને શનિવારે આ સંયોગ રચાવા જઈ રહ્યો છે ત્યારે શિવજીની પૂજા આ રીતે કરવાથી શનિ દોષ દુર થાય છે.

પૂજા વિધિ

પ્રદોષ વ્રતના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર પછી ઘરના મંદિરમાં દીવો પ્રજવલિત કરવો અને વ્રત કરવાનું સંકલ્પ કરવું. ત્યાર પછી શિવ મંદિરમાં જઈને શિવજીનું ગંગાજળ થી અભિષેક કરવો અને તેમને પુષ્પ અર્પણ કરવા. સાથે જ માતા પાર્વતી અને ગણેશજીની પૂજા પણ કરવી. શિવજીને ભોગ ચડાવવો અને આ દિવસે સાત્વિક ભોજનનો જ આહાર કરવો. 
 
પ્રદોષ વ્રતના દિવસે શિવજીને પ્રસન્ન કરવા હોય તો શિવલિંગ પર જળ ચઢાવો. શિવજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવી હોય તો શિવલિંગનો દૂધથી અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે. 

જીવનમાં સ્થિરતા આવે તે માટે પૂજા કરતી વખતે શિવલિંગ ઉપર દહીં ચડાવવું જોઈએ. ધન સંબંધિત સમસ્યા દૂર કરવી હોય તો પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ ઉપર દેશી ઘી અર્પણ કરવું. સાથે જ શિવલિંગને ચંદનથી તિલક કરવું.

નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

Most Popular

More from Author

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.😅😝😂

માતા-પિતા પોતાનાબાળકને : અમારો રાજા બેટામોટો થઈને શું બનશે? બાળક : એટલો...

પપ્પુને ટપ્પુને પૂછ્યું😜🤣🤪

એક વાર મગને નાશ્તો કરતી વખતે બિસ્કીટ માંગ્યા.તેની પત્ની : બિસ્ટીક...

Read Now

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા : અમારી પ્યારી,તમારી પ્યારી,બધાની પ્યારી, રામપ્યારી.છોકરીવાળા : તમારા છોકરાનું નામ શું છે?છોકરાવાળા : અમારો પુ, તમારો પુ,બધાનો પુ, પપ્પુ…😅😝😂😜🤣🤪 ટ્રેનમાં એક મહિલાપોતાના બાળકને વારંવાર કહી રહી હતી કે,દીકરા જલ્દી ખીર ખાઈ લે,નહીંતર સામે બેસેલા કાકાને આપી દઈશ.કાકાથી રહેવાયું...

સલમાનના આ ન્યૂ આઇકોનિક અંદાજ પર ફેન્સ થયા ફિદા

સલમાન ખાન હાલમાં જ આ વર્ષના સેલિબ્રિટી ક્રિકેટ લીગમાં પોતાના ભાઈ સોહેલ ખાનની ટીમને સપોર્ટ કરવા માટે દુબાઈના શારજાહમાં ગયા હતા. અભિનેતા હવે મુંબઈ પાછા ફરી ગયા છે અને તેમને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. જ્યાં પોતાના પ્રશંસકોની સાથે એક્ટર વાતચીત કરતા જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ છું. પત્ની : તમે પણ હદ કરો છો. સરખી રીતે ચાલી શકતા નથી નેરેસ કરવાનો શોખ જાગ્યો છો.😅😝😂😜🤣🤪 પત્ની (ફોન પર) : હું અત્યારે બજારમાં આવીછું ખરીદી કરવા, તમારે કાંઈ જોઈએ છે?પતિ : હાં,મને જીવનનો અર્થ જોઈએ,જીવન સાર્થક કઈ...