Homeક્રિકેટવર્લ્ડ ચેમ્પીયન ભલે ન...

વર્લ્ડ ચેમ્પીયન ભલે ન થયા છતાં ટુર્નામેન્ટનાં સૌથી વધુ એવોર્ડ ભારતીય ખેલાડીઓનાં ફાળે

ભારતનું વિશ્વવિજેતા બનવાનું સપનુ ચકનાચુર થઈ ગયુ હોવા છતાં ભારતીય ખેલાડીઓએ અનેક રેકોર્ડ સર્જયા હોવાથી મહતમ ટ્રોફી ભારતને મળી હતી. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ ભારતના ફાળે જ આવ્યો હતો. વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરાયો હતો.

તેને નવ ઈનીંગ્સમાં શાનદાર બેટીંગ કરીને સૌથી વધુ 765 રન બનાવ્યા હતા.કીવીઝ સામેનાં સેમીફાઈનલમાં સદી ફટકારી હતી અને ગઈકાલનાં ફાઈનલમાં ફીફટી ફટકારી હતી.આ સિવાય સૌથી વધુ 24 વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શામીને ગોલ્ડન બોલ એનાયત કરાયો હતો.તેણે 7 મેચમાં 24 વિકેટ ઝડપી હતી. કીવીઝ સામેનાં સેમીફાઈનલમાં સાત વિકેટ ખેડવી હતી. પ્લેયર ઓફ ધ મેચ ઓસ્ટ્રેલીયાની ફાઈનલમાં સદી ફટકારનાર ટ્રેવીસ હેડને જાહેર કરવામાં આવ્યો હતો..આ સિવાય સર્વોચ્ચ વ્યકિતગત સ્કોરનો એવોર્ડ અણનમ 201 રન ફટકારનાર ગ્લેન મેકસવેલને ટુર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીનો એવોર્ડ 4 સેંચુરી કરનાર દ.આફ્રિકાનાં ઓપનર કવીંટન ડીકોક, સૌથી વધુ સીકસની ટ્રોફી ભારતીય કપ્તાન રોહીત શર્મા (31 સીકસર) સર્વશ્રેષ્ઠ બોલરનો એવોર્ડ એક મેચમાં 7 વિકેટ ખેડવનાર મોહમ્મદ શામી, વિકેટ પાછળ સૌથી વધુ 20 શિકાર કરનાર દ.આફ્રિકાના વિકેટકીપર ડીકોકને શ્રેષ્ઠ વિકેટકીપર, તથા સૌથી વધુ 11 કેચ પકડનાર ડેરીલ મીચેલને સર્વશ્રેષ્ઠ ફીલ્ડરની ટ્રોફી આપવામાં આવી હતી. સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો એવોર્ડ ટુર્નામેન્ટમાં 68 ચોગ્ગા વિરાટ કોહલીને આપવામાં આવી હતી. સૌથી વધુ 6 અર્ધ સદીનો એવોર્ડ પણ કોહલીને મળ્યો હતો.

Most Popular

More from Author

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક...

હું ત્રણ સ્ટેશન આગળ આવી ગયો છું.😅😝😂

છોકરાવાળા છોકરીને જોવા આવ્યા.છોકરાવાળા : તમારી છોકરીનું નામ શું છે?છોકરીવાળા :...

કઈ ખરીદું કિંગફિશર કે ફોસ્ટર?😅😝

પતિ : આજે 10 વાગે કૂતરાઓની રેસ છે. હું ત્યાં જવા માંગુ...

Read Now

પરંતુ દર્દીઓ બહુ મુશ્કેલથી મળે છે😜🤣🤪

શિક્ષક : નાલાયક,ક્લાસમાં દિવસભર છોકરીઓ જોડે કેમ,બકબક કરે રાખે છે, હે??પપ્પૂ : સાહેબ હું ગરીબ છું,મારા મોબાઇલમાં વોટ્સઅપ નથી…😅😝😂😜🤣🤪 સારવાર લેતા દર્દીએ વૈદને કહ્યું :તમારી દવાઓ બહુ મોંઘી છે,શું અહીંયા આજડીબુટ્ટીઓ બહુ મુશ્કેલીથી મળે છે ?વૈદ : ના ના…વાત એમ નથી,અહીંયા જડીબુટ્ટીઓ તો સહેલાઈથી મળીજાય છે,પરંતુ દર્દીઓ બહુ...

“કાજોલથી લઈને સિદ્ધાર્થ મલ્હોત્રા સુધી, સેલિબ્રિટીઓ કિરણ રાવની ‘મિસિંગ લેડીઝ’ના વખાણ કરે છે!

કિરણ રાવ દ્વારા દિગ્દર્શિત મિસિંગ લેડિઝ, તેની રિલીઝને માત્ર એક દિવસ દૂર છે અને દર્શકોમાં આ ફિલ્મ જોવા માટે ઉત્તેજના અનુભવી શકાય છે. જ્યારથી નિર્માતાઓએ આ ફિલ્મ દેશભરના લોકોને બતાવવાનું શરૂ કર્યું છે, ત્યારથી આ ફિલ્મને ઘણી પ્રશંસા અને પ્રેમ મળ્યો છે. દરમિયાન, નિર્માતાઓએ મુંબઈમાં ફિલ્મનું એક વિશેષ...

દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😜😅😝

છોકરો છોકરી જોવા ગયોછોકરો- તમને કેવા પતિ જોઇએ છે??છોકરી- મને એક ખુશમિજાજી વ્યક્તિ જોઇએ છે.જે સારું ગાતો હોય, સારો ડાન્સ કરતો હોયમને રોજ નવી નવી જગ્યા બતાવે,દર અઠવાડિયા પિક્ચર બતાવે,હું કહું તો બોલે નહીં તો ચૂપ રહે.છોકરો- મને લાગે છે કેતમને પતિ નહીં ટેલિવિઝન સેટની જરૂર છે.😜😅😝😂🤪🤣 સ્ત્રી-...